હોમ પેજ / રેસિપી / મેથીના કુરકુરા પકોડા અને ચા

Photo of Methi crispy pakoda with tea by Varsha Joshi at BetterButter
642
4
0.0(0)
0

મેથીના કુરકુરા પકોડા અને ચા

Sep-16-2018
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથીના કુરકુરા પકોડા અને ચા રેસીપી વિશે

સવાદિષ્ટ સવારનો નાસ્તો , મસાલેદાર ચા સાથે

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બેસન ૨૦૦ ગ્રામ
  2. મેથી ભાજી ૧૫૦ ગ્રામ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. આદું મરચાં ની પેસ્ટ
  5. એક ચુટકી હળદર
  6. એક ચમચી ગરમ મસાલો
  7. લીંબુ ના ફૂલ ચપટી
  8. ખાવાનો સોડા એક ચપટી
  9. તળવા માટે તેલ
  10. ચા માટે સામગ્રી, દૂધ
  11. ચા પત્તી
  12. ખાંડ
  13. ચા નો મસાલો

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બેસન માં બધી સામગ્રી પકોડા માટે ની મિક્સ કરી લો
  2. ત્યારપછી કડાઈમાં તેલ ગરમ કરો અને બધાં પકોડા કુરકરા તળી લો
  3. બીજા ગેસ પર સાઈડમાં ચા બનાવી લો... દૂધ લેવું તેમાં ખાંડ,ચા પત્તી, નાખી ચાના વાસણમાં ઉકાળો, ત્યારપછી ચા નો મસાલો નાખી ફરી ૨ મિનિટ ઉકાળો...
  4. મેથી ના કુરકુરા પકોડા અને ગરમ ગરમ ચા સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર