હોમ પેજ / રેસિપી / રવા પીઝા

Photo of Rava pizza by heena shah at BetterButter
688
2
0.0(0)
0

રવા પીઝા

Sep-16-2018
heena shah
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા પીઝા રેસીપી વિશે

ફકત ૧૫ મિનિટ મા બનતિ અા વાનગી pizza નુ હેલ્દિ સ્વરૂપ

રેસીપી ટૈગ

  • વેજ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1કપ રવો
  2. પાણી જરુર મુજબ
  3. ડુંગળી, ટામેટા, કેપસીકમ ઝીણાં સમારેલા
  4. ચીઝ ,મીઠું
  5. પીઝા સોસ/કેચઅપ,પીઝા સીઝનીંગ,(ઓરેગાનો ,ચીલી ફ્લેકસ, મુકત હબ)

સૂચનાઓ

  1. 1કપ.રવા 1 1/2કપ પાણી ઉમેરી પડ્યો.
  2. રવો પલળે ત્યા સુધી માં ટામેટા, કેપસીકમ, ડુંગળી ઝીણાં સમારી લો.
  3. રવા ને પલળતા વધુ સમય નથી લાગતો.લગભગ ૬ થી ૮ મિનિટ માં પલળી જાય છે તેને મીકસર જાર માં લઈને જરુર લાગે તો પાણી ઉમેરી જાડુ ખીરુ તૈયાર કરો.
  4. મીઠું ઉમેરો. લોઢી/તવી માં થોડો જાડો પુડલો(ઉતપા)બનાવી એક તરફ શેકી લો.. પછી પલટાવી ને નીચે ની બાજુ ધીમાં તાપે થવા દો.
  5. હવે ઉપર શેકાયેલા ભાગ પર સોસ,ડુંગળી,ટામેટા,કેપસીકમ,ચીઝ પાથરો અને પીઝા મસાલો ભભરાવી થોડી વાર થવા દો.
  6. ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર