હોમ પેજ / રેસિપી / બીટ લાડૂ વીથ સ્ટ્રોબેરી અેન્ડ ચોકલેટ સિરપ

Photo of Beet Ladoo With Straberry And Chocolate Syrup by Rani Soni at BetterButter
94
4
0.0(0)
0

બીટ લાડૂ વીથ સ્ટ્રોબેરી અેન્ડ ચોકલેટ સિરપ

Sep-16-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
9 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બીટ લાડૂ વીથ સ્ટ્રોબેરી અેન્ડ ચોકલેટ સિરપ રેસીપી વિશે

બીટરોટ આરોગ્ય માટે ખૂબ જ સારી છે તેમજ ત્વચા માટે, તેમાં વિટામિન, પ્રોટીન, જસત, મેગ્નેશિયમ અને આયર્ન શામેલ છે બીટરૂટ લાડુ મીઠાઈ અે સ્વાદિષ્ટ મીઠી રેસીપી છે. તે ખૂબ સરળ ઉપરાંત તંદુરસ્ત પણ છે.બીટ લાડૂ ને મે સ્ટ્રોબેરી સિરપ અને ચોકલેટ સિરપ સાથે પિરસયાં છે.તમે આ લાડુઓને એરટાઇટ જારમાં 5-6 દિવસ માટે સંગ્રહિત કરી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ છીણેલુ બીટ
  2. 1/2 કપ દૂધ
  3. 1 ચમચી ઘી
  4. 3 ચમચી ખાંડ
  5. 2 ચમચી મિલ્ક પાવડર
  6. 2 ચમચી કોપરા નુ બુરુ
  7. ચપટી અેલચી પાવડર
  8. 4 ચમચી ચોકલેટ સિરપ
  9. 2 ચમચી સ્ટ્રોબેરી સિરપ

સૂચનાઓ

  1. માઈક્રોવેવ બાઉલ માં છીણેલુ બીટ અને ઘી લઈ 2 મિનિટ માઈક્રો કરો
  2. તેમાં દૂધ,ખાંડ ,મિલ્ક પાવડર,અેલચી પાવડર નાંખી 7 મિનીટ માટે માઈક્રો કરો
  3. બહાર કાઢીને કોપરા નુ બુરુ નાંખો
  4. મિકસ કરો
  5. થોડું ઠંડુ થાય એટલે નાના લાડૂ વાળી લો
  6. અેક પ્લેટ લઈ તેમાં બીટ ના લાડૂ મૂકી
  7. ચોકલેટ સિરપ અને સ્ટ્રોબેરી સિરપ થી સજાવટ કરી
  8. પિરસો અને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર