Open in app

કોકો જામુન મોદક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  3 people
Shraddha Patel16th Sep 2018

Coco jamun modak ના વિશે

Ingredients to make Coco jamun modak in gujarati

  • ચાર ચમચી ઘી
  • બે કપ દૂધ
  • દોઢ કપ મિલ્ક પાવડર
  • 200 ગ્રામ જામુન(રાવણા )
  • અડધો કપ કોકો પાવડર
  • અડધો કપ ખાંડ
  • મનગમતા ડ્રાયફ્રૂટ્સ સજાવવા માટે
  • મનગમતી ચોકોલેટ સજાવવા માટે

How to make Coco jamun modak in gujarati

  1. સૌ પ્રથમ જામુન ને ધોઈ ને ચાળણી મા ઘસી ને પલ્પ કાઢી લો.
  2. હવે એક કઢાઈ મા ત્રણ ચમચી ઘી ગરમ કરવા મૂકો.
  3. ઘી ગરમ થાય એટલે તેમાં દૂધ ઉમેરો અને મધ્યમ આંચ પર રાખી મિક્સ કરી લો.
  4. હવે તેમાં મિલ્ક પાવડર, જામુન નો પલ્પ, કોકો પાવડર અને ખાંડ ઉમેરી સતત હલાવતા રહો.
  5. દસેક મિનિટ મા મિશ્રણ જાડું થાય કઢાઈ છોડશે. એટલે ગૅસ પર થી નીચે લઇ લેવું.
  6. હવે મોદક ના મોલ્ડ ને ઘી લગાવી અંદર મોદક નું મિશ્રણ બરાબર દબાવી ને ભરી લઇ મોદક તૈયાર કરી લો.
  7. ત્યારબાદ મોદક પર મનગમતી ચોકોલેટ ને છીણો. ત્યારબાદ મનગમતા ડ્રાયફ્રૂટ્સ અને ચોકોલેટ મૂકી ને મોદક ને સજાવો.

Reviews for Coco jamun modak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Coco jamun modak in gujarati

  • કોલ્ડ કોકો

    2 likes
  • ચુરમા મોદક

    1 likes
  • ચોકલેટ મોદક

    5 likes
  • 2 ઇન 1 મોદક

    3 likes
  • ચોકલેટ મોદક

    2 likes
  • કોકો ડીલાઈટ

    0 likes