BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / રેડ પેનકેક

Photo of Red Pancake by Rani Soni at BetterButter
0
3
0(0)
0

રેડ પેનકેક

Sep-16-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેડ પેનકેક રેસીપી વિશે

રેડ પેનકેક એ જલદી બની જતી વાનગી છે.જેને હેલ્દી બનાવા માટે બીટ ના રસ નો ઉપયોગ કરયો છે.ચોકકસ થી બનાવજો આ વાનગી ઘર માં સહુ ને ભાવશે

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. મેંદો 1 કપ
  2. દૂધ 1 કપ
  3. બીટ નો રસ 4 ચમચી
  4. દળેલી ખાંડ 2 ચમચી
  5. તેલ 1 ચમચી
  6. બેકિંગ પાવડર 1 ચપટી
  7. વેનીલા અેસેન્સ - 2 ટીપાં
  8. ગાર્નીશ માટે:
  9. સ્ટ્રોબેરી સીરપ 1 ચમચી
  10. બીટ સ્લાઇસ 4
  11. દાડમ દાણા 1 ચમચી

સૂચનાઓ

  1. મેદોં,બેકિંગ પાવડર, દળેલી ખાંડ મિકસ કરો
  2. તેમાં બીટરૂટ રસ, દૂધ, તેલ, વેનીલા અેસેન્સ ઉમેરો અને મિકસ કરો
  3. 5 મિનિટ માટે એક બાજુ સેટ કરો
  4. પેન ગરમ કરો
  5. પેન પર દીલ આકાર ની કૂકી કટર મૂકો અને લગભગ 4 ચમચી બેટર નાંખો
  6. 1 મિનિટ કૂકી કટર લઈ પેનકેક ને બીજી બાજુ ફેરવી લો અને શેકી લો
  7. પેનકેક તૈયાર છે
  8. પેનકેક ને સ્ટ્રોબેરી સીરપ અને બીટ સ્લાઇસ અને દાડમ સાથે સુશોભન કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર