ઘઉં-બાજરીના લોટનું ખીચું | Khichu Recipe in Gujarati

ના દ્વારા Hiral Hemang Thakrar  |  16th Sep 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Khichu by Hiral Hemang Thakrar at BetterButter
ઘઉં-બાજરીના લોટનું ખીચુંby Hiral Hemang Thakrar
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  3

  લોકો

4

1

ઘઉં-બાજરીના લોટનું ખીચું વાનગીઓ

ઘઉં-બાજરીના લોટનું ખીચું Ingredients to make ( Ingredients to make Khichu Recipe in Gujarati )

 • ઘઉં બાજરીનો મિકસ લોટ 100 ગ્રામ
 • આદું-મરચાંની પેસ્ટ 1ચમચી
 • પાણી 250 મીલી
 • મીઠું સ્વાદમુજબ
 • તેલ જરૂરત મુજબ
 • શેકેલા જીરાનો પાવડર 1 ચમચી
 • અથાણાનો મસાલો જરૂર મુજબ

How to make ઘઉં-બાજરીના લોટનું ખીચું

 1. એક કથરોટ લઈ આંકની મદદથી ઘઉં બાજરીનો લોટ ચાળી સરખો મિકસ કરી લો.
 2. હવે એક તપેલી લઈને તેમાં પાણી ઉમેરી મીઠું નાંખી ઉકળવા દો.
 3. પાણીને 5 થી 7 મીનીટ ઉકાળી તેમાં શેકેલા જીરાનો પાવડર, આદું-મરચાંની પેસ્ટ ઉમેરો. સાથે એક ચમચી જેટલું તેલ ઉમેરો.
 4. હવે ગેસ નો તાપ ધીમો કરી લો પછી તેમાં થોડો થોડો કરી લોટ ઉમેરો.
 5. વેલણની મદદથી હલાવી સરખું મિક્સ કરો.
 6. તૈયાર છે ઘઉં બાજરીના લોટનું ખીચું. અથાણાના મસાલા અને તેલ સાથે પીરસો.

My Tip:

ચોખાનો લોટ દળેલો ના હોય ખીચું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ સરળતાથી બનાવી શકાય.... કારણ ઘઉં બાજરીનો લોટ દરેક ઘરમાં મળી રહે.

Reviews for Khichu Recipe in Gujarati (1)

Chhaya Ravala year ago

Myt favorite
જવાબ આપવો
Hiral Hemang Thakrar
a year ago
:blush::blush::blush:
Hiral Hemang Thakrar
a year ago
:blush::blush::blush:

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો