હોમ પેજ / રેસિપી / રેગ્યુલર પાસ્તા

Photo of Regular pasta by Bansi Raiyarela at BetterButter
447
3
0.0(0)
0

રેગ્યુલર પાસ્તા

Sep-16-2018
Bansi Raiyarela
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેગ્યુલર પાસ્તા રેસીપી વિશે

આ વાનગી નાસ્તા તરીકે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. ઉપરાંત બાળકોની ફેવરિટ વાનગી છે..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • સ્પેનીશ
  • પેન ફ્રાય
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. પાસ્તા 120 ગ્રામ
  2. 2 નંગ ડુંગળી
  3. સોસ 45 ગ્રામ
  4. નમક સ્વાદ મુજબ
  5. મેગ્ગી મસાલો 1/2 પેકેટ
  6. મરચા પાવડર 1 ચમચી
  7. 3 ટેબલ સ્પૂન તેલ
  8. 4 ગ્લાસ પાણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ પાસ્તા ને 10 મિનિટ માટે બોઇલ કરી લેવા. તેમાં ઠંડુ પાણી ઉમેરી 2 મિનિટ બાદ પાણી દૂર કરવું.
  2. ત્યારબાદ 2 ડુંગળી બારીક સમારી તેમાં મરચા પાવડર,નમક,મેગ્ગી મસાલો 1/2 પેકેટ ઉમેરી ડુંગળી નું સલાડ તૈયાર કરવું.
  3. એક પેન માં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં પાસ્તા ઉમેરી બરોબર મિક્સ કરવા હવે તેમાં સોસ એન્ડ 1 પેકેટ મેગ્ગી મસાલો ઉમેરી બરોબર મિક્સ કરવું. ત્યારબાદ તેમાં ડુંગળી નું સલાડ ઉમેરી 2 મિનિટ માટે બરોબર મિક્સ કરી લેવા.
  4. હવે, પાસ્તા સર્વિંગ પ્લેટ માં કાઢી લેવા.
  5. (ગાર્નિશીંગ માટે બટર,ચીઝ,સોસ,કોથમીર અથવા ચીલી ફ્લેગ્સ નો ઉપયોગ કરી શકાય છે.)

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર