વેજ લોલીપોપ | Veg Lolipop Recipe in Gujarati

ના દ્વારા safiya abdurrahman khan  |  16th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Veg Lolipop by safiya abdurrahman khan at BetterButter
વેજ લોલીપોપby safiya abdurrahman khan
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  3

  લોકો

14

0

વેજ લોલીપોપ

વેજ લોલીપોપ Ingredients to make ( Ingredients to make Veg Lolipop Recipe in Gujarati )

 • મસળેલું પનીર 1 કપ
 • ઝીણી સમારેલી ડુંગળી ૧
 • ઝીણી સમારેલી ગાજર ૧
 • ઝીણી સમારેલી કેપ્સીકમ (ડબ્બા મરચી) ૧
 • ઝીણા સમારેલા આદું ૧/૨ નાની ચમચી
 • ઝીણા સમારેલા લસણ ૧/૨ નાની ચમચી
 • કોર્નફ્લોર ૨ મોટી ચમચી
 • મીઠુ સ્વાદ મુજબ
 • તેલ ૩ મોટી ચમચી
 • સોસ બનાવવા:
 • સોયા સોસ ૧ નાની ચમચી
 • ચીલ્લી સોસ ૧ નાની ચમચી
 • ટોમેટો સોસ ૧ નાની ચમચી
 • શેઝવાન સોસ ૧ મોટી ચમચી

How to make વેજ લોલીપોપ

 1. નોનસ્ટિક પેન મા ૧ મોટી ચમચી તેલ ગરમ કરો.
 2. ઝીણા સમારેલા આદુ, લસણ નાંખી સાંતળો.
 3. ઝીણા સમારેલા કાંદા નાખી સાંતળો.
 4. સમારેલા ગાજર અને સમારેલી કેપ્સીકમ નાખી ૧ મિનીટ ચઢવા દો.
 5. મસળેલું પનીર અને મીઠુ નાખી ૧ મિનટ પકવી બરાબર મેળવી ગેસ બંદ કરો.
 6. મિશ્રણ ઠંડુ થાય તો કોર્નફ્લોર નાખી મેળવી લો.
 7. આઈસ્ક્રીમ સ્ટીક લઇ લંબગોળ આકાર નાં કટલેસ બનાવી લોલીપોપ જેવો આકાર બનાવો.
 8. નોનસ્ટિક પેન માં ૨ મોટા ચમચા તેલ ગરમ કરો.
 9. કટલેસ ને બધી બાજુ થી ફેરવી ફેરવી ને શેલો ફ્રાય કરી કાઢી લો.
 10. એક બોઉલ મા ચીલી સોસ ,સોયા સોસ, ટોમેટો સોસ અને શેઝવાન સોસ નાખી મેળવો.
 11. સર્વ કરતા પહેલા કટલેસ ને તૈયાર સોસ મા બરાબર મેળવી તરત જ સર્વ કરો.

Reviews for Veg Lolipop Recipe in Gujarati (0)