હોમ પેજ / રેસિપી / રીંગણ પાલિતા

Photo of BAINGAN PALITA by Parul Bhimani at BetterButter
111
5
0.0(0)
1

રીંગણ પાલિતા

Sep-17-2018
Parul Bhimani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીંગણ પાલિતા રેસીપી વિશે

ખુબજ ઓછા સમય માં બનતી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. રીંગણ ૨
  2. તેલ 2 ચમચી
  3. 1/2 ચમચી મરચું
  4. 1/4ચમચી હળદર
  5. 1/2 ચમચી ધાણાજીરું
  6. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. ગેસ ઉપર નોનસ્ટિક પેન મુકો રીંગણ ને ધોઈ ને કાપી ને તરત જ પેન માં મૂકતા જાવ .
  2. રીંગણ ઉપર થોડું થોડું તેલ નાખતા જાવ અને બન્ને બાજુ થી કડક થાઈ ત્યાં સુધી સેકી લો.
  3. રીંગણ ચડી જાય પછી એક થાળી માં કાઢી ને તેની ઉપર હળદર,મરચું,ગરમ મસાલો, ધાણાજીરું ભભરાવી દો.રીંગણ ના પાલિતા તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર