Open in app

સુપરફુડ -મિકસ ધાન ના મોરીંગા ના ઢેબરા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  2 people
Mumma's kitchen17th Sep 2018

Super food - multi grain moringa dhebra ના વિશે

Ingredients to make Super food - multi grain moringa dhebra in gujarati

  • બાજરી નો લોટ 1/2 કપ
  • જુવાર નો લોટ 1/2 કપ
  • નાચણી નો લોટ 1/2 કપ
  • સોયાબીન નો લોટ 1/2કપ
  • ઓટસ 1/4 કપ
  • સમારેલા મોરીંગા ના પાન 3/4 કપ
  • સમારેલી કોથમીર
  • લસણ મીઠો લીમડો આદુ અને મરચાં ની પેસ્ટ 1 ટેબલસ્પૂન
  • તલ 1 ટેબલસ્પૂન
  • હળદર 1/2 ટીસ્પૂન
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1/2 કપ દહીં
  • 2-3 ટેબલસ્પૂન તેલ

How to make Super food - multi grain moringa dhebra in gujarati

  1. સૌ પ્રથમ મોરીંગા ના પાન ને ધોઈ લેવા ત્યારબાદ એક થાળી મા ઉપર જણાવ્યા મુજબ ની તેલ સિવાય ની બધી લઇ લો.
  2. ત્યાર બાદ તેમાં જરૂર પુરતુ પાણી ઉમેરીને કણક તૈયાર કરી લો, તેના એકસરખા લુઆ બનાવો અને એક લુઓ લઇ તેને રોટલી વણવા ના પાટલા પર થોડો કોરો લોટ ભભરાવી ને હાથે થી થેપી ને ઢેબરુ તૈયાર કરી લો, હાથે થી ના આવડે તો તેને હળવા હાથે વણી લો.
  3. ત્યાર બાદ તેને મિડિયમ ફ્લેમ પર તવા પર બંને બાજુ તેલ અથવા ઘી મૂકીને ને તેને ગોલ્ડન થઇ જાય તેવા શેકી લો.
  4. તો તૈયાર છે તમારુ ગરમા ગરમ સુપર ફુડ તેને તાજા દહી સાથે પીરસી દો તેની સાથે કોઈ શાક બનાવવા ની જરૂરત નથી પડતી કારણ કે આ ઢેબરા જ એક સંપૂર્ણ ખોરાક છે

Reviews for Super food - multi grain moringa dhebra in gujarati (0)

No reviews yet.

Recipes similar to Super food - multi grain moringa dhebra in gujarati