હોમ પેજ / રેસિપી / કુરકુરે ટ્વીસ્ટ

Photo of Kurkure twist by Solanki Minaxi at BetterButter
1687
7
0.0(0)
0

કુરકુરે ટ્વીસ્ટ

Sep-17-2018
Solanki Minaxi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કુરકુરે ટ્વીસ્ટ રેસીપી વિશે

કુરકુરે , ચટાકેદાર જેને જોતા જ નાના હોય કે મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે,જે બજાર મા મળતા કુરકુરે ઘરે સહેલાઈથી બનાવી શકાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ચાઇનીઝ
  • તળવું
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. મસાલો બનાવવા માટે :-
  2. ૨ ટેબલસ્પૂન નુડલ્સ મસાલો
  3. ૨ ટી સ્પૂન લાલ મરચું
  4. ૧/૨ ટી સ્પૂન સંચળ પાવડર
  5. ૧/૨ ટી સ્પૂન આમચૂર પાવડર
  6. ૧/૨ ટી સ્પૂન સૂંઠ પાવડર
  7. ૧/૪ ટી સ્પૂન સફેદ મરી પાવડર
  8. ચપટી તજ પાવડર
  9. ૧/૨ ટી સ્પૂન મીઠું
  10. કુરકુરે બનાવવા માટે :-
  11. ૧ બાઉલ અધકચરા બાફેલા પાસ્તા
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ૧ ટી સ્પૂન બનાવેલો મસાલો
  14. ૧ ટેબલસ્પૂન કોર્ન ફ્લોર
  15. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. મસાલા ની બધી સામગ્રી મિક્સ કરો
  2. મિક્સર જાર માં પીસી લો જેથી બરાબર મિક્સ થઈ જાય
  3. અેક બાઉલ માં અધકચરા બાફેલા પાસ્તા લો
  4. તેમાં કોર્ન ફ્લોર,બનાવેલ મસાલો, અને મીઠું નાખો
  5. મિક્સ કરી લો
  6. ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
  7. બનાવેલ મસાલો છાંટો
  8. તો તૈયાર છે બજાર જેવા જ ટેસ્ટી કુરકુરે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર