જૈન સ્ટાઇલ પાસ્તા. | Jain style pasta Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  17th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Jain style pasta recipe in Gujarati, જૈન સ્ટાઇલ પાસ્તા., Jhanvi Chandwani
જૈન સ્ટાઇલ પાસ્તા.by Jhanvi Chandwani
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

જૈન સ્ટાઇલ પાસ્તા. વાનગીઓ

જૈન સ્ટાઇલ પાસ્તા. Ingredients to make ( Ingredients to make Jain style pasta Recipe in Gujarati )

 • પાસ્તા. 1 પ્લેટ
 • શિમલા મિર્ચ. 1
 • પત્તાંગોભી. 1/2
 • મીઠું. સ્વાદ પ્રમાણે
 • ચીલી ફ્લેક્સ. 1/2 ચમચી
 • ઓરરગન પાવડર 1 ચમચી
 • કાલી મિર્ચ પાવડર. ચુંટકી
 • લીલા મરચાં. 1
 • આદુ. નાનો ટુકડો
 • ટામેટા 2
 • ટોમેટો સોસ. 2 ચમચી
 • હળદર ચુંટકી
 • ખાંડ. 1/2 ચમચી
 • બટર. 3 ચમચી

How to make જૈન સ્ટાઇલ પાસ્તા.

 1. બધા થી પહેલા. પાસ્તા ને ગરમ પાણી માં થોડો મીઠું અને એક ચમચી તેલ નાખી બાફવા મુકો જ્યાં સુધી પાસ્તા તૈયાર થાય ત્યાર સુધી શિમલા મિર્ચ અને પત્તાંગોભી ની બારીક કટિંગ કરવી .
 2. પછી કડાઈ માં બટર નાખી તેમાં લીલા મરચા અને આદુ લાંબી કટિંગ કરી નાખો.પછી તેમાં શિમલા મિર્ચ અને પત્તાંગોભી નાખી સાંતળો.
 3. તેમાં મીઠું અને કાલી મિર્ચી પાવડર નાખવું
 4. સિમલા મિર્ચ અને પત્તાંગોભી પકે ત્યાંર સુધી મિક્સર માં ટામેટા ,સોસ,ચીલી ફ્લેક્સ, ઓરેગનો અને ખાંડ નાખી પીસી લો
 5. હવે ટામેટા ની પ્યુરી તેમાં નાખો તેમાં હળદર નાખી મિક્સ કરો..
 6. પછી તેમાં પાસ્તા નાખો..
 7. 1 મિનિટ માટે ઢાંકણ આપી પકાવો..
 8. ગરમા ગરમ પાસ્તા તૈયાર છે

My Tip:

ગ્રેવી વધારે સુકાય નહીં તેનો ધ્યાન રાખવું અને એમાં ગાજર હોય તો તે પણ નાખી શકાય.

Reviews for Jain style pasta Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો