BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Cheesy Twist

Photo of Cheesy Twist by Solanki Minaxi at BetterButter
1
11
5(1)
0

Cheesy Twist

Sep-18-2018
Solanki Minaxi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • શેકેલું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ ટેબલસ્પૂન ચીઝ સપ્રેડ
  2. ૨ ટેબલસ્પૂન મેયોનીઝ
  3. ૧/૨ ટી સ્પૂન લસણ ની પેસ્ટ
  4. ૧/૨ ટી સ્પૂન મરી પાવડર
  5. ૨ ટેબલસ્પૂન સમારેલી લીલી ડુંગળી
  6. ૨ ટેબલસ્પૂન સમારેલું કેપ્સીકમ
  7. ૧ ટેબલસ્પૂન બાફેલી મકાઈના દાણા
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ચમચી દૂધ
  10. બ્રેડ ૫-૬ નંગ
  11. બટર શેકવા માટે ૨ ટેબલ સ્પૂન

સૂચનાઓ

  1. અેક બાઉલ માં બ્રેડ અને બટર સિવાય ની બધી સામગ્રી લો.
  2. અને બાઉલ માં મિક્સ કરી લો.
  3. બ્રેડ ની બંને બાજુ બટર લગાવી ઉપર બનાવેલું મિશ્રણ એકસરખું પાથરી દો.
  4. તેની ઉપર બીજી બ્રેડ મૂકી તવા પર સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.
  5. મનપસંદ આકારમાં કાપી લો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Gokal Rabati
Jul-06-2019
Gokal Rabati   Jul-06-2019

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર