હોમ પેજ / રેસિપી / માઇક્રોવેવ ખમણ

Photo of MICROWAVE KHAMAN by Pooja Misra at BetterButter
357
5
0.0(0)
0

માઇક્રોવેવ ખમણ

Sep-18-2018
Pooja Misra
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માઇક્રોવેવ ખમણ રેસીપી વિશે

આપડે માઇક્રોવેવ માં પણ ખમણ ફક્ત 5 મિનિટ માં બનાવી શકીએ.

રેસીપી ટૈગ

  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. ચણા નો લોટ 1 વાટકી
  2. તેલ 3 ચમચી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ખાંડ 5 ચમચી
  5. રાય 1 નાની ચમચી
  6. લીમડો
  7. કોથમરી
  8. લીંબુ 1
  9. હળદર થોડીક
  10. ઇનો 1 પેકેટ

સૂચનાઓ

  1. ચણા ના લોટ માં હળદર , મીઠું , 2 ચમચી તેલ નાખો.
  2. અડધી વાટકી જેટલું પાણી ઉમેરો.. પાણી બઉ વધારે નાઈ નાખવાનું
  3. મિક્સ કરીને.. એમાં એનો મેળવી લો .
  4. પેપર કપ માં ભરી લો
  5. માઇક્રોવેવ માં 4 થી 5 મિન્ટ સુધી પકાવો
  6. ત્યાં સુધી વઘાર તૈયાર કરીયે
  7. કડાઈ માં 2 ચમચી તેલ માં રાય , લીમડો નાખો ,લીલા મરચા નાખો
  8. 1 કપ પાણી નાખો
  9. મીઠું નાખો .ખાંડ નાખો .
  10. પાણી ને પાંચ મિનીટ ઉકળવા ડો
  11. ખમણ બની જાય એટલે એના ઉપર પાણી રેડો
  12. કોથમીર નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર