મોનૅકો બિસ્કિટ બાઈટ | Monaco Biscuit Bite Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  18th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Monaco Biscuit Bite by Rani Soni at BetterButter
મોનૅકો બિસ્કિટ બાઈટby Rani Soni
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    2

    લોકો

6

0

મોનૅકો બિસ્કિટ બાઈટ વાનગીઓ

મોનૅકો બિસ્કિટ બાઈટ Ingredients to make ( Ingredients to make Monaco Biscuit Bite Recipe in Gujarati )

  • 5-6 નંગ મોનૅકો બિસ્કિટ
  • 1 ડુંગળી સમારેલ
  • 1 ટામેટું સમારેલ
  • 2-3 ચમચી ટોમેટો કેચઅપ
  • 1/2 નાની ચમચી લાલ મરચું પાવડર
  • મીઠું સ્વાદમુજબ
  • 1 ચમચી કોથમીર
  • 2 ચમચી ઝીણી સેવ

How to make મોનૅકો બિસ્કિટ બાઈટ

  1. મોનૅકો બિસ્કિટ ઉપર ટોમેટો કેચઅપ મૂકો.
  2. ઉપર ટામેટું, ડુંગળી સમારેલ મૂકો.
  3. લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ મુજબ ભભરાવો.
  4. ઝીણી સેવ અને કોથમીર ઉપર નાંખી.
  5. મોનૅકો બિસ્કિટ બાઈટ તૈયારી માં પિરસો.

Reviews for Monaco Biscuit Bite Recipe in Gujarati (0)