ગપ ગોટા | Appe Recipe in Gujarati

ના દ્વારા Lipti Ladani  |  18th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Appe by Lipti Ladani at BetterButter
ગપ ગોટાby Lipti Ladani
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

7

0

ગપ ગોટા વાનગીઓ

ગપ ગોટા Ingredients to make ( Ingredients to make Appe Recipe in Gujarati )

  • રવો એક બાઉલ
  • જીણા સમારેલાં ,કોબીજ, ગાજર, કેપ્સિકમ એક બાઉલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • તેલ બે ચમચી

How to make ગપ ગોટા

  1. એક બાઉલમાં રવો લઈ લો.
  2. તેમા મીઠું નાંખી ત્યાર બાદ દહીં નાખી મીક્ષ કરો ૫ મીનીટ રેહેવા દો.
  3. ત્યાર બાદ તેમાં પાણી નાંખી ખીરુ તૈયાર કરો.
  4. ત્યાર બાદ તેમાં સમારેલાં કોબીજ, ગાજર, કેપ્સિકમ ઉમેરો અને તેમાં ઇનો ઉમેરી મીક્ષ કરો.
  5. ત્યાર બાદ એપે નોનસ્ટિક લો તેને ગેસ પર રાખી,તેમાં તેલ લગાવી ,ખીરું નાખી બન્ને બાજુ સરસ શેકી લો,ત્યારબાદ ગરમ જ સર્વ કરો.

My Tip:

કોઇ ને સ્પાઈસી જોઈતુ હોય તો તે મરચાની પેસ્ટ ઉમેરી શકે છે.

Reviews for Appe Recipe in Gujarati (0)