BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બનાના સ્મુદી

Photo of Banana Smoothie by Rupa Thaker at BetterButter
0
1
0(0)
0

બનાના સ્મુદી

Sep-18-2018
Rupa Thaker
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બનાના સ્મુદી રેસીપી વિશે

હેલ્થી એન્ડ ટેસ્ટી

રેસીપી ટૈગ

  • આસાન
  • પીસવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. એક બનાના
  2. એક ચમચી પીનટ બટર
  3. કોફી ફક્ત કલર માટે
  4. વેનીલા આઇસક્રીમ
  5. ચોકલેટ
  6. સ્વાદ માટે અડધી ચમચી ચોકલેટ સ્પ્રેડ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મિક્સરમાં એક બનાના, પીનટ બટર, ચોકલેટ સ્પ્રેડ અને સાધારણ એવી કોફી મીક્સ કરી પીસવુ
  2. બાઉલ મા કાઢી લેવુ અને આઈસ્ક્રીમ અને ચોકલેટ થી સજાવવુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર