હોમ પેજ / રેસિપી / ફ્રુટ મીરેકલ

Photo of Fruit Miracle by Krupa Shah at BetterButter
433
3
0(0)
0

ફ્રુટ મીરેકલ

Sep-18-2018
Krupa Shah
3 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રુટ મીરેકલ રેસીપી વિશે

આ વાનગી માં બ્રેડ ને ગોળ આકાર માં કાપી અને ટોસ્ટ કરી એના ઉપર આઇસ ક્રીમ મૂકી. એની ઉપર ફ્રૂટસ કાપી ને મૂકેલ છે.

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • ઈંડા વિનાનું
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • પેન ફ્રાય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૪ બ્રેડ ગોળ આકાર માં કાપેલી
  2. બટર બ્રેડ શેકવા માટે આવશ્યકતા અનુસાર
  3. ૪-૫ વનીલા આઇસ ક્રીમ ના સ્કુપસ
  4. ૩-૪ મોટા ચમચા ટૂટ્ટી ફ્રુટી
  5. ૧ કપ તાજા ફળ કાપેલાં (જામુન, કેરી, ચીકૂ, કેળાં, દ્રાક્ષ)
  6. ૪ ચેરીઝ
  7. ખાંડ ની ચાસણી માટે :-
  8. ૧/૨ કપ પાણી
  9. ૩-૪ મોટી ચમચી ખાંડ
  10. ત્રાસી કાપેલી દ્રાક્ષ સજાવટ માટે

સૂચનાઓ

  1. ખાંડ ની ચાસણી: એક વાસણ માં ખાંડ અને પાણી લઈ ને ઉકાળો ૩-૪ મિનિટ સુધી.
  2. ચાસણી ને ઠંડી થવા દો.
  3. તવા ઉપર બટર મૂકી બ્રેડ ને શેકી લો.
  4. બ્રેડ શેકાઈ જાય એટલે એને એક ડીશ માં મૂકી ખાંડ ની ચાસણી માં સોક કરી લો
  5. સરવિંગ ડીશ માં ખાંડ ની ચાસણી લગાળેલી બ્રેડ મુકો.
  6. એના ઉપર આઇસ ક્રીમ સ્ફુપ મુકો.
  7. હવે કાપેલાં ફળો, ટૂટ્ટી ફ્રુટી અને ચેરીઝ મુકો.
  8. ત્રાસી કાપેલી દ્રાસ ને હાર્ટ ના આકાર માં સજાવી લો અને તરત જ સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર