હોમ પેજ / રેસિપી / રોઝમેરી સ્પાઇસડ મીની બાઇટ્સ

Photo of ROSEMARY SPICED MINI BITES by Pooja Misra at BetterButter
69
2
0.0(0)
0

રોઝમેરી સ્પાઇસડ મીની બાઇટ્સ

Sep-18-2018
Pooja Misra
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોઝમેરી સ્પાઇસડ મીની બાઇટ્સ રેસીપી વિશે

રોઝમેરી સ્પાઇસડ મીની બાઇટ્સ એક ઇટાલિયન રેસિપી છે. આ રેસિપિ આપણે કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય ત્યારે બનાવી શકીએ છીએ.

રેસીપી ટૈગ

  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બ્રેડ 4
  2. સોસ બનાવા માટે ની સામગ્રી
  3. ટમેટા નો સોસ 4 મોટી ચમચી
  4. મલાઈ 2 ચમચી
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ચીલી સોસ 1 ચમચી
  7. ઓરેગાનો 1/4 ચમચી
  8. પાર્સલે 1/4 ચમચી
  9. ચિલ્લી ફ્લેકસ 1/4 ચમચી
  10. અન્ય સામગ્રીઓ
  11. સિમલા મરચા 1
  12. ડુંગળી 1
  13. ટામેટા 1
  14. કોર્ન 1 ચમચી
  15. ચીઝ સ્લાઈસ 1
  16. ચીઝ સ્પ્રેડ 2 ચમચી
  17. પનીર 100 ગ્રામ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ આપણે બેજ મિનીટ માં સોસ બનાવશું સાથેજ ઓવન ને 225℃ પર પ્રેહેઅટ કરવા મૂકી દેશું.
  2. એક વાટકી માં ટામેટા નો સોસ લઇ એમાં મલાઈ નાખો.
  3. ચીલી સોસ નાખો.
  4. ઓરેગાનો ,પાર્સલે અને ચીલી ફ્લેકસ નાખો.
  5. સ્વાદ પ્રમાણે મીઠું નાખો ને મિક્ષ કરો સોસ તૈયાર છે.
  6. બ્રેડ ને ગોળ કાપી સોસ લગાડી દો.
  7. સિમલા મરચા, ડુંગળી ,ટામેટા અને પનીર નાખો સાથે રોસમેરી નાખો
  8. ચીઝ સ્લાઈસેસ નાખો.
  9. પ્રિહિટ ઓવન માં 3 મિન્ટ બેક કરો.
  10. ચીસ સ્પ્રેડ લગાવો અને થોડા સિમલા મિર્ચ ,કોર્ન અને ટામેટા ના ટુકડા લગાવો . રોસેમરી નાખો.
  11. ઓવન માં 10 મિનિટ બેક કરો અને ગરમા ગરમ સર્વ કરો .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર