હોમ પેજ / રેસિપી / ગ્રીન ભાત

Photo of Green rice by Bhumi G at BetterButter
527
4
0.0(0)
0

ગ્રીન ભાત

Sep-19-2018
Bhumi G
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રીન ભાત રેસીપી વિશે

બાળકો માટે ખુબજ પૌષ્ટિક ટિફિન રેસિપિ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • પ્રેશર કુક
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ ઝૂડી કિથમીર
  2. ૧ કપ બાસમતી ચોખા
  3. ૧ લીલું મરચું
  4. નમક સ્વાદાનુસાર
  5. ૧ ચમચી ઘી
  6. ૧ તજ નો ટુકડો
  7. ૨ લવિંગ
  8. પાણી જરૂરિયાત અનુસાર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કોથમીર ને બારીક કાપી ધોઈ લો.
  2. હવે ચોખા સ્વચ્છ પાણી એ ધોઈ ૫ મિનિટ માટે બાજુ પર રાખો
  3. કોથમીર મરચા ની પેસ્ટ કરી લો.
  4. કૂકર માં ઘી ગરમ કરો
  5. તેમાં તજ,લવિંગ નાખી વઘાર કરો
  6. હવે તેમાં ચોખા અને કોથમીર ની પેસ્ટ ,નમક નાખી મિક્સ કરો.
  7. પાણી નાખી કૂકર બંધ કરી ૨ સિટી વગાડી લો.
  8. ગેસ બંધ કરી કૂકર ને ઠંડુ થવા દો.
  9. હવે ભાત તૈયાર છે ટિફિન બોક્સ માં ભરવા માટે.
  10. સાથે ફ્રુટ અને દહીં આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર