મસાલા પાવ( હાઈસ્કુલ જતા બાળકો માટે) | Spicy Bun Recipe in Gujarati

ના દ્વારા Varsha Joshi  |  19th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Spicy Bun by Varsha Joshi at BetterButter
મસાલા પાવ( હાઈસ્કુલ જતા બાળકો માટે)by Varsha Joshi
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

13

0

મસાલા પાવ( હાઈસ્કુલ જતા બાળકો માટે) વાનગીઓ

મસાલા પાવ( હાઈસ્કુલ જતા બાળકો માટે) Ingredients to make ( Ingredients to make Spicy Bun Recipe in Gujarati )

  • ૪ નંગ પાવ
  • લસણવાળુ મરચું વાટીને 2 ચમચી
  • સ્વાદ અનુસાર મીઠું
  • સોસ 2 ચમચા
  • દહીં 1/2 કપ
  • કોથમીર સમારેલી 1 ચમચો
  • ઝીણી સેવ 2 ચમચા
  • વઘાર માટે તેલ 2 ચમચા

How to make મસાલા પાવ( હાઈસ્કુલ જતા બાળકો માટે)

  1. સૌ પ્રથમ પાવ ના ટૂકડા કરી લો.
  2. ત્યારપછી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો અને લસણવાળુ લાલ મરચું વાટેલું નાખો.
  3. ત્યારપછી ધીમી આંચ પર પાવ ને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળો.
  4. તેમાં મીઠું નાખી સાંતળો.
  5. પછી ગેસ બંધ કરી ને ઉતારી લો અને તેમાં ઉપર થી ઝીણી સેવ નાખો.
  6. ત્યારપછી સોસ અને દહીં નાખો અને સમારેલી કોથમીર નાખી સર્વ કરો.
  7. બધી સામગ્રી નાખી સર્વ કરો.

My Tip:

યંગ જનરેશન ને ચટપટુ જ ભાવે .તમે ચીઝ છીણીને નાખી શકો છો.

Reviews for Spicy Bun Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો