હોમ પેજ / રેસિપી / મસાલા પાવ( હાઈસ્કુલ જતા બાળકો માટે)

Photo of Spicy Bun by Varsha Joshi at BetterButter
524
7
0.0(0)
0

મસાલા પાવ( હાઈસ્કુલ જતા બાળકો માટે)

Sep-19-2018
Varsha Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા પાવ( હાઈસ્કુલ જતા બાળકો માટે) રેસીપી વિશે

આ રેસિપી યંગ બાળકો માટે છે.હાઈસ્કુલ જતા બાળકો અને કોલેજ જતા બાળકોના ટિફીન માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. ૪ નંગ પાવ
  2. લસણવાળુ મરચું વાટીને 2 ચમચી
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. સોસ 2 ચમચા
  5. દહીં 1/2 કપ
  6. કોથમીર સમારેલી 1 ચમચો
  7. ઝીણી સેવ 2 ચમચા
  8. વઘાર માટે તેલ 2 ચમચા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પાવ ના ટૂકડા કરી લો.
  2. ત્યારપછી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો અને લસણવાળુ લાલ મરચું વાટેલું નાખો.
  3. ત્યારપછી ધીમી આંચ પર પાવ ને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળો.
  4. તેમાં મીઠું નાખી સાંતળો.
  5. પછી ગેસ બંધ કરી ને ઉતારી લો અને તેમાં ઉપર થી ઝીણી સેવ નાખો.
  6. ત્યારપછી સોસ અને દહીં નાખો અને સમારેલી કોથમીર નાખી સર્વ કરો.
  7. બધી સામગ્રી નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર