મસાલા ભાખરી | Masala bhakhri Recipe in Gujarati

ના દ્વારા Bansi Raiyarela  |  19th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Masala bhakhri by Bansi Raiyarela at BetterButter
મસાલા ભાખરીby Bansi Raiyarela
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

2

0

મસાલા ભાખરી

મસાલા ભાખરી Ingredients to make ( Ingredients to make Masala bhakhri Recipe in Gujarati )

 • ઘઉં નો જીણો લોટ 1 વાટકો
 • તેલ 1 ચમચી
 • પાણી 1 વાટકી
 • ઘઉં નો જાડો લોટ 2 ચમચા
 • શેકેલા જીરા નો પાવડર 1 ચમચી
 • કાચું જીરું 1/2 ચમચી
 • ઘી 1 ચમચી લોટ માટે
 • ઘી 1 ચમચી સર્વિંગ માટે
 • નમક 1/2 ચમચી
 • હિંગ 1 ચમચી
 • મરી પાવડર 1/2 ચમચી

How to make મસાલા ભાખરી

 1. ઘઉં નો જાડો અને જિણો લોટ ચાળી ને કોથરોટ માં લેવો. તેમાં જીરા પાવડર,જીરું,નમક,હિંગ,મરી પાવડર ઉમેરી બધું બરાબર મિક્ષ કરવું ત્યારબાદ તેમાં 1 ચમચી ઘી અને 2 ચમચી તેલ ઉમેરવા ત્યારબાદ કડક લોટ બાંધી 5 મિનિટ ઢાંકી ને રાખવો.
 2. ત્યારબાદ તેના મદયમ સાઈઝ ના ગોળા વળી અને મીડીયમ સાઈઝ ની ભાખરી વણી લેવી ત્યારબાદ ધીમા તાપમાને તેને લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકવી ત્યારબાદ તેને ઘી લગાવી બટર પેપર માં વાળી ને લંચ બોક્સ માં પેક કરી શકાય છે.

Reviews for Masala bhakhri Recipe in Gujarati (0)