કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પાપડ પૌઆ

Photo of PAPAD PAUAA by Megha Rao at BetterButter
0
5
0(0)
0

પાપડ પૌઆ

Sep-20-2018
Megha Rao
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાપડ પૌઆ રેસીપી વિશે

પાપડ પૌઆ એક એવી વાનગી છે જેને આપણે અમુક સમય માટે સંગ્રહ કારી શકીએ છીએ. છોકરાઓ ને આ વાનગી ખૂબ જ ભાવતી હોઈ છે કેમકે આ ચાટપટું અને ક્રિસ્પી હોઈ છે આને બનવા માં બૌ સમય ભી નથી લાગતી . હું એની સાથે ફ્રુઈટ ક સલાડ ભી આપું છું જ .કોઈ વખત મોડું થઈ જાય તો આ વાનગી ભી બેસ્ટ ન પૌષ્ટિક છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 10

  1. 500 ગ્રામ પૌઆ
  2. 1 કપ. સીંગદાણા
  3. 5 નંગ પાપડ
  4. 1 tbs તલ
  5. 2 tbs. દાળિયા
  6. 7,8 પાન. લીમડી
  7. 3 નંગ લીલા મરચાં
  8. 1 tsp. હળદર
  9. 1 tsp. હિંગ
  10. 1 tsp. બૂરું ખાંડ
  11. 1 1/2 મીઠું
  12. 3 tbs. તેલ

સૂચનાઓ

  1. એક મોટા તાસરા માં તેલ મૂકી સીંગદાણા નાખો
  2. હલકા સોનેરી થાઈ એટલે તેમાં લીલા મરચા ઉમેરી સાંતળો
  3. હવે તેમાં હિંગ ,મીઠું હળદર, લીમડી પાન ઉમેરો
  4. હવે પૌઆ નાખી તેને સારી રીતે શેકો
  5. પૌઆ ક્રિસ્પી થાઈ ત્યાં સુધી સેકો
  6. હવે તેમાં દાળિયા અને તલ ઉમેરો
  7. હવે સેજ ઠંડુ પડવા ડો
  8. હવે તેમાં શેકેલા પાપડ અને બૂરું ખાંડ ઉમેરો અને બરાબર મિક્ષ કરી ઠંડુ થાઈ એટલે ફિટ ડબ્બા માં ભરી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર