હોમ પેજ / રેસિપી / ગોલ્ડ કોઇન

Photo of Gold coin by Jyoti Adwani at BetterButter
0
5
0(0)
0

ગોલ્ડ કોઇન

Sep-20-2018
Jyoti Adwani
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગોલ્ડ કોઇન રેસીપી વિશે

બાળકો ને ટિફિન માં રોઝ કઈંક નવું જોઈતું હોય છે.તો તેના માટે આ ગોલ્ડ કોઈન સારી વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. બ્રેડ 4 સ્લાઈસ
  2. સફેદ તલ નાની અડધી વાટકી
  3. બાફેલા બટેટા 2
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ગાજર 1 છીણેલું
  6. વટાણા અડધી વાટકી
  7. ગરમ મસાલો નાની અડધી ચમચી
  8. લીંબુ નો રસ 1 ચમચી
  9. કાજુ 2 નંગ
  10. તેલ 3 ચમચી
  11. કિસમિસ 5

સૂચનાઓ

  1. સૌથી પહેલા બાફેલા બટેટા ને મસળી તેમાં ગાજર,વટાણા અને બધો મસાલો ઉમેરો.
  2. બ્રેડ ને ગોળ કટર વડે ગોળ આકાર માં કાપી લો.
  3. હવે તેના પર બટાકા નો મસાલો લગાડો.
  4. હવે તેના ઉપર સફેદ તલ અને કાજુ ને વચ્ચે થી કાપીને લગાડો.
  5. તવા માં તેલ ગરમ કરવા મુકો અને તેમાં ગોલ્ડ કોઈન ને ઉલ્ટા કરીને શેલ્લો ફ્રાય કરો.
  6. ધીમા તાપે બંન્ને બાજુ થઈ શેકી લો.લો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ ગોલ્ડ કોઈન તેને ટોમેટો સોસ સાથે લઇ શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર