હોમ પેજ / રેસિપી / Cheese Stuff Bread With Spinach Cheese Mayo Deep

Photo of Cheese Stuff Bread With Spinach Cheese Mayo Deep by Chhaya Raval at BetterButter
390
5
5.0(1)
0

Cheese Stuff Bread With Spinach Cheese Mayo Deep

Sep-21-2018
Chhaya Raval
120 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • ટિફિન રેસીપિસ
 • ઇટાલિયન
 • માઈક્રોવેવિંગ
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

 1. ૧ કપ મેદો
 2. ૧/૨ ચમચી ઈસ્ટ
 3. ચપટી મીઠું
 4. ૨ ચમચી મિલ્ક પાવડર
 5. ૧ચમચી તેલ
 6. લોટ બાધવા માટે ગરમ પાણી
 7. ડીપ બનાવા માટે
 8. ૧/૨ કપ બાફીને ક્રશ કરેલી પાલક
 9. ૩ થી ૪ચમચી છીણેલુ ચીઝ
 10. ૩ થી ૪ ચમચી મેયોનીઝ
 11. સ્વાદ અનુસાર મીઠું
 12. મરી પાવડર
 13. ચિલી ફ્લેકસ
 14. ચીઝ ક્યુબ્સ 7- 8

સૂચનાઓ

 1. મેંદા મા મિ્લ્ક પાવડર, મીઠું, ફ્રેશ યી્સ્ટ, ખાંડ બધી સામગ્રી મિક્સ કરીને લોટ બાધી લો. લોટને ઢાંકી ને ૨ કલાક મુકી દો.
 2. હવે પાલક ને ધોઈ ગરમ પાણી મા 2 થી 3 મિનીટ ઉકાળો. પછી પાણી નિતારી પાલક ઠંડી થાય એટલે ક્રશ કરી લો તેમા છીણેલુ ચીઝ, મીઠું મરી પાવડર ,ચીલી ફલેકસ, મેયોનીઝ લઇ બધું બરાબર મિક્સ કરી ડીપ તૈયાર કરી લો.
 3. બાધેલી કણક ને આથો આવીને લોટ ડબલ થઇ ગયો હશે તેમા તેલ નાંખી 5 થી 10 મીનિટ કેળવો.હવે લોટમાથી નાના મિડીયમ સાઈઝ ગોળ લુઆ વાળી વચ્ચે ચીઝ કયુબ મુકી ગોળા વાળી લો.
 4. બેકિગ ટ્રે ની અંદર તેલ લગાવી લોટમાથી તૈયાર કરેલા લુઆ ગોળાકાર માં ગોઠવી વચ્ચે ની જગ્યા મા તૈયાર કરેલું પાલક ચીઝ નુ ડીપ મુકી દો અને લુઆને ઉપર તેલ લગાવી દો.
 5. હવે 10 મિનિટ પ્રિહિટ કરેલા ઓવનમા ટ્રે ગોઠવી ઓવનને 180℃ પર 20 થી 25 મિનિટ બેક કરી લો. હવે બ્રેડ તૈયાર છે.
 6. બ્રેડ થોડી ઠંડી થાય એટલે કટ કરી તૈયાર કરેલા ડીપ સાથે બાળકોને ટીફીન બોક્સમાં ભરી આપો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Indrajit Raval
Sep-22-2018
Indrajit Raval   Sep-22-2018

બહુ સરસ બની

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર