પાલક પુલાવ | PALAK pulao Recipe in Gujarati

ના દ્વારા Swati Bapat  |  21st Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • PALAK pulao recipe in Gujarati, પાલક પુલાવ, Swati Bapat
પાલક પુલાવby Swati Bapat
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

પાલક પુલાવ વાનગીઓ

પાલક પુલાવ Ingredients to make ( Ingredients to make PALAK pulao Recipe in Gujarati )

 • પાલક ૨૫૦ગ્રામ
 • મીઠું હળદર સ્વાદ મુજબ
 • બાસમતી ચોખા 200 ગ્રામ
 • લસણ આદુ મરચા પેસ્ટ 1 ચમચી

How to make પાલક પુલાવ

 1. પાલક ને ધોઈ ને સમારી પેસ્ટ બનાવો
 2. બાસમતી ચોખા ને પલાળી રાખો
 3. પછી કૂકર માં મિઠું તેલ અને પાણી નહીં ૨ સીટી લગાવો
 4. પછી ભાત થસનદા થવા દો.
 5. કડાઈ માં 2 ચમચા ઘી મુકો
 6. તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો
 7. પાલક ની પેસ્ટ નાખો
 8. થોડી વાર સિજવા દો
 9. તેમાં મીઠું ઉંમેરો
 10. ભાત નાખો અને હલાવો
 11. થોડીવર રાંધવા ડો
 12. તૈયાર છે પીરસવા માટે.

My Tip:

પુલાઓ માં ચીઝ નાખવાથી ટેસ્ટ વધી જાય છે.

Reviews for PALAK pulao Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો