આલમંડ ઓટસ બાર | Almond Oats Bar Recipe in Gujarati

ના દ્વારા Avani Desai  |  24th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Almond Oats Bar by Avani Desai at BetterButter
આલમંડ ઓટસ બારby Avani Desai
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

આલમંડ ઓટસ બાર

આલમંડ ઓટસ બાર Ingredients to make ( Ingredients to make Almond Oats Bar Recipe in Gujarati )

 • 1 કપ બદામ જીણી કાપેલી
 • 1 કપ ખજૂર ( કાળા ઠળિયા વગરના)
 • 1/2 કપ ઓટસ
 • 1/2 કપ મધ
 • મીઠું ચપટી

How to make આલમંડ ઓટસ બાર

 1. બદામ અને ઓટસ ને અલગ અલગ થોડા શેકી લો.
 2. મિક્સર માં ખજૂર, બદામ, ઓટસ ને મીઠું નાંખી ક્શ કરી લો. ઓછી સ્પીડ પર ધીમે ધીમે ક્શ કરવાનું છે.
 3. આ મિકચર ને એક બાઉલમાં કાઢી તેમાં મધ ઉમેરી હલકા હાથે મિકસ કરી લો.
 4. એક ચોરસ અથવા લંબ ચોરસ કેક મોલ્ડ મા દબાવીને સેટ કરો. લંબાઈ મા કાપા પાડી દો.
 5. ફિ્જ માં 15 મિનિટ સુધી સેટ થવા દો.

My Tip:

આ બાર અઠવાડિયા સુધી સારા રહે છે.

Reviews for Almond Oats Bar Recipe in Gujarati (0)