હોમ પેજ / રેસિપી / ચીઝ બ્રેડ પીઝા

Photo of CHEESE bread piza by Parul Bhimani at BetterButter
627
1
0.0(0)
0

ચીઝ બ્રેડ પીઝા

Sep-24-2018
Parul Bhimani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ બ્રેડ પીઝા રેસીપી વિશે

Lunch box માં ફટાફટ બને છે,પાલકો ની પ્રિય તો ખરી જ.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 2

  1. 8 બ્રેડ સ્લાઈસ
  2. 2 ચમચા બટર
  3. 1 કપ જેટલું છીણેલું ચીઝ
  4. 1 સિમલા મિર્ચ
  5. 1 ડુંગળી
  6. 2 ટામેટા
  7. 1 ચમચો ટામેટા સોસ
  8. 1 સેઝવણ ચટણી
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ઓરેગાનો છાંટવા માટે

સૂચનાઓ

  1. મિક્સર જાર માં ટામેટા,સોસ અને સેઝવાન નાખી ને ક્રશ કરી લો.આ ચટણી ને તપેલી માં 10 મિનિટ માટે ગરમ કરો અને મીઠું નાખો.પિઝા સોસ તૈયાર છે.
  2. ડુંગળી અને સીમલા મિર્ચ ને કાપી ને રાખો.
  3. નોનસ્ટિક તવા ને ગેસ પર ગરમ થવા મુકો.બ્રેડ ઉપર બટર લગાવી ને 5 મીનિટ બ્રેડ કડક થાય ત્યાં સુધી સેકો. પછી કડક બ્રેડ ઉપર ચમચી ની મદદ થી સોસ ચોપડો. તેની ઉપર કાપેલા શાકભાજી મુકો અને છીણેલું ચીઝ ભભરાવો.ઉપર થી ઓરેગાનો છાંટો.
  4. ત્યાર બાદ આ બ્રેડ ને એક મીનિટ માઇક્રોવેવ માં ગરમ કરો અથવા તો તવા ઉપર પણ શેકી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર