હોમ પેજ / રેસિપી / સેન્ડવીચ ઢોકળા

Photo of Sandavich Dhokla by Lipti Ladani at BetterButter
539
2
0.0(0)
0

સેન્ડવીચ ઢોકળા

Sep-25-2018
Lipti Ladani
480 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેન્ડવીચ ઢોકળા રેસીપી વિશે

બાળકો માટે નો એક હેલ્ધી નાસ્તો છે , જે તમે બાળકો ના ટીફીન બોક્ષમાં આપી શકો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. . (સફેદ ઢોકળા માટે ની સામગ્રી)
  2. ૧.એક વાટકી ચોખા
  3. ૨. ૪ ચમચી અડદની દાળ
  4. ૩.એક ચમચી મગની મોગર દાળ
  5. (પીળા ઢોકળાં માટે ની સામગ્રી)
  6. ૧. એક વાટકી ચોખા
  7. ૨. ૪ ચમચી ચણા ની દાળ
  8. ૩. ૧ ચમચી મગની દાળ
  9. - એક વાટકી છાશ
  10. - મીઠું સ્વાદ અનુસાર
  11. - પાણી
  12. - તેલ
  13. - ટોમેટો કેચઅપ

સૂચનાઓ

  1. ૧. એક બાઉલમાં ચોખા, અડદની દાળ,મગની દાળ લઈ પાણી થી ધોઈ, પછી પાણી નાંખી ,ઢાંકી ને ૪,કલાક પલાળી લેવા ,પછી પાણી નીતારી ને તેમાં મીઠું અને અડધી વાટકી છાશ ઉમેરી મીક્ષર મા કરકરી ક્રસ કરી ને બાઉલમાં લઈ ઢાંકી ૪ કલાક સુધી આથો આવે એ રીતે ગરમ જગ્યાએ મુકવુ
  2. ૨. એજ રીતે ચોખા,ચણા ની દાળ,મગ ની દાળ ,ને ભી ધોઈ ને પાણી નાખી ઢાંકી ને ૪કલાક પલાળી દેવી,પછી પાણી નીતારી તેમાં મીઠું અને અડધી વાટકી છાશ ઉમેરી મીક્ષર માં કરકરી ક્રસ કરી ને બાઉલમાં લઈ ઢાંકી ૪ કલાક સુધી આથો આવે એ રીતે ગરમ જગ્યાએ મુકી દેવુ
  3. ૩.હવે ઢોકરીયુ કુકરમાં પાણી નાખી ઉકાળો, ત્યાર બાદ બન્ને ખીરા ને સરસ રીતે હલાવી લો, હવે ઢોકરીયા ની પ્લેટ માં તેલ થી ગ્નીસ કરી , પીળુ ખીરુ રેડી ઢોકરીયા મા મુકી ૫ મીનીટ બાફી ઢાકણ ખોલી ઉપર ટોમેટો કેચઅપ પાથરી એની ઉપર સફેદ ખીરુ પાથરો, પાછુ ઢાકણ ઢાંકી ૭ થી ૮ મીનીટ બાફવા દો
  4. ૪.હવે ગેસ બન્દ કરી ઢોકળા નૅ પ્લેટ કાઢી લો,હવે થોડા ઠંડા થાય પછી પીસ કરી બાળકો ના ટીફીન બોક્ષ માં આપી શકાય

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર