હોમ પેજ / રેસિપી / સાબુદાણાની ખીચડી

Photo of Sabudana Ni khichdi by vaishali nandola at BetterButter
554
0
0.0(0)
0

સાબુદાણાની ખીચડી

Sep-25-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સાબુદાણાની ખીચડી રેસીપી વિશે

ઝડપથી બનતી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. 1 કપ સાબુદાણા ( 2 કલાક પલાળેલા)
  2. 3/4 કપ શેકેલા શીંગદાણા
  3. 1/2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  4. 1 બાફેલુ બટેટુ
  5. 1 ચમચી ઘી
  6. જીરુ, મીઠુ,કોથમીર
  7. 1/2 ચમચી લીંબુનો રસ
  8. 3/4 ચમચી સાકર

સૂચનાઓ

  1. શીંગદાણા ને ક્રસ કરી લેવા
  2. એક પૅનમા ઘી ગરમ કરી જીરા નો વઘાર કરો
  3. આદુ મરચાની પેસ્ટ નાખી બટેટા ઉમેરો
  4. સાબુદાણા ઉમેરી તેમા મીઠુ,સાકર,લીંબુનો રસ નાખો હલાવતા રહેવુ
  5. સાબુદાણા transparent થવા લાગે ત્યારે શીંગદાણાનો ભુકો નાખી મિકસ્ કરવુ.કોથમીર થી સજાવી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર