હોમ પેજ / રેસિપી / ફ્રુટ પેન કેક

Photo of FRUIT PEN CAKE by Megha Rao at BetterButter
1579
4
0.0(0)
0

ફ્રુટ પેન કેક

Sep-25-2018
Megha Rao
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રુટ પેન કેક રેસીપી વિશે

આ વાનગી પૌષ્ટિક ભી છે અને જલ્દી બની જાય છે , અને છોકરાઓ ને ભી ખુબજ ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • અમેરિકન
  • પેન ફ્રાય
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ગૌ નો લોટ 1 કપ
  2. કોકો પાઉડર 2 ચમચા
  3. બેકિંગ પાઉડર. 1 ચમચી
  4. બેકિંગ સોડા. 1/૨ ચમચી
  5. દૂધ જરૂર મુજબ
  6. વેનીલા એસેન્સ. 1 ટીપું
  7. ક્રશ કરેલા કેળા 1/2 કપ
  8. ચીકુ ક્રશ કરેલું. 1/2 કપ
  9. સફરજન ક્રશ કરેલું. 1/2 કપ
  10. ચોકલેટ સીરપ. 2 ચમચા

સૂચનાઓ

  1. એક વાસણ માં બધા ક્રશ કરેલા ફ્રુટ , ચોકલેટ સીરપ ઉમેરી તેને મિક્સ કરો
  2. હવે એક ચારની લઇ તેમાં કોકો પાઉડર, ગૌ નો લોટ બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર ઉમેરો એને ચારી ને એનું મિશ્રણ લિકવિડ મિશ્રણ માં નાખી હલાવો
  3. લોટ નું મિશ્રણ ધીરે ધીરે નાખી હલાવું
  4. જરૂર પડે તો દૂધ નાખવું અને મીડીયમ પાતળું ખીરું બનાવું
  5. હવે એક નોંસ્ટિક પેન ગરમ કરી તેના પર થોડું બટર લગાડી તેની ઉપર ખીરું ગોળ પાથરવું
  6. હવે બને બાજુ સારી રીતે શેકવું તેમ જ બીજા ભી બનવા
  7. તૈયાર છે ફ્રુઈટ પેન કૅકે સીરપ થી ગાર્નિશ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર