BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પોકેટ પિઝા

Photo of POKET PIZZA by Megha Rao at BetterButter
0
6
0(0)
0

પોકેટ પિઝા

Sep-25-2018
Megha Rao
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોકેટ પિઝા રેસીપી વિશે

આ ગૌ ના લોટ થી બનાવા માં આવેલી છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ હોઈ છે અલગ શાક નો ભી ઉપયોગ થયો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • મેક્સિકન
  • શેલો ફ્રાય
  • મુખ્ય વાનગી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. ગૌ નો લોટ 3કપ
  2. મીઠું 1 ચમચી
  3. તેલ 1 ચમચો
  4. પાણી જરૂર મૂજબ
  5. ભરવા માટે ની સામગ્રી
  6. જીની સમારેલી ડુંગરી 1 નંગ
  7. જીનું સમારેલું ગાજર 1 નંગ
  8. જીનું સમારેલું બીટ 1 નંગ
  9. લાલ પીડા લીલા કેપ્સિકમ 1 નંગ
  10. પિઝા ટોપીગ સૌસ 3ચમચા
  11. ચીઝ સ્લાઈસ 4
  12. ચીલી ફ્લેક્સ 1 ચમચી
  13. મીઠું જરુર મુજબ
  14. શેકવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ માં લોટ તેલ મીઠું નાખી પરોઠા જેવો લોટ બાંડીશું
  2. બીજા વાસણ માં બધા શાક મિક્સ કારી તેમાં પિઝા ટોપિંગ ઉમેરવું
  3. હવે એક મોટી રોટલી વની તેની ઉપર બધું શાક વારુ ટોપિંગ મૂકવું
  4. હવે તેના પાર ચીઝ સ્લાઈસ મુકવી
  5. હોવી તેને પોકેટ જેવું વારી લેવું
  6. હવે તેને બટર માં બધી બાજુ થી શેકી લેવું
  7. તૈયાર છે પોકેટ પિઝા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર