હોમ પેજ / રેસિપી / મસૂર પુલાવ

Photo of Masoor Pulao by Shaheda T. A. at BetterButter
704
3
0.0(0)
0

મસૂર પુલાવ

Sep-26-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસૂર પુલાવ રેસીપી વિશે

ઝડપથી બની જતી આ રેસિપિ બાળકો અને મોટાં બધાને જ ભાવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ઉત્તર ભારતીય
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. બાસમતી ચોખા 1 કપ
  2. મસૂર ની દાળ 1/3 કપ (4 થી 5 કલાક પલાળેલી)
  3. નમક સ્વાદ મુજબ
  4. જીરા 1/2 નાની ચમચી
  5. તમલ પત્તાં 1
  6. તજ 1/2 ઇંચ નો ટુકડો
  7. એલચી 2
  8. સ્ટાર એનિસ 1
  9. ગરમ મસાલો 1 ચપટી
  10. ઘી 2 ચમચી
  11. પાણી 1 1/2 કપ
  12. કોથમીર

સૂચનાઓ

  1. ચોખા અને મસૂર ની દાળ ને બરાબર ધોઈ લો.
  2. કૂકરમાં ઘી નાંખી બધાં જ મસાલા નાખો.
  3. તતડવા લાગે એટલે એમાં મસૂર ની દાળ નાંખી 2 મિનિટ સાંતળો.
  4. હવે ચોખા અને નમક નાખી મિક્સ કરી લો.
  5. પાણી નાંખી કુકર બન્ધ કરી ધીમા તાપે 2 થી 3 સિટી આવવા દો.
  6. સમારેલાં કોથમીર અને ફ્રાઈ કરેલ કાંદા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર