હોમ પેજ / રેસિપી / જીરા રાઈસ દાલ ફ્રાય

Photo of Jira rice dal fry by Bansi Raiyarela at BetterButter
0
3
0(0)
0

જીરા રાઈસ દાલ ફ્રાય

Sep-26-2018
Bansi Raiyarela
45 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જીરા રાઈસ દાલ ફ્રાય રેસીપી વિશે

આ રેસિપી એકદમ ટેસ્ટી અને પૌષ્ટિક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્ટર ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. તુવેર દાળ 1 વાટકો
  2. પાણી જરૂર મુજબ
  3. નમક સ્વાદ મુજબ
  4. ચોખા 1 વાટકો
  5. જીરું
  6. રાય
  7. લસણ આદુ મરચા પેસ્ટ 1 ચમચી
  8. સાંભર પડી 2 ચમચી
  9. મરચા પાવડર 1 ચમચી
  10. લસણ આદુ મરચા પેસ્ટ 1 ચમચી
  11. ટમેટા 2 નંગ પ્યુરી કરેલા
  12. ગરમ મસાલો 1/2 ચમચી
  13. 2 લીંબુ નો રસ
  14. હિંગ
  15. હળદર
  16. તજ લવિંગ મરી પાવડર 1 ચમચી
  17. 2 તજ 4 લવિંગ 4 મરી અને 1 લાલ મરચું
  18. તેલ 2 ચમચા
  19. ઘી 2 ચમચા

સૂચનાઓ

  1. સૌ પરત તુવેર દાળ ને બાફી લેવી ત્યારબાદ એક તપેલી માં ઘી મૂકી તેમાં જીરું સાંતળી લવિંગ મરી તજ ઉમેરી ચોખા વધારવા તેમાં થોડું નમક અને પાણી ઉમેરી તેને ઓસાવી લેવા. તેથી જીરા રાઈસ તૈયાર છે.
  2. બાફેલી દાળ ની બ્લેન્ડ કરી લેવી એક કડાઈ માં તેલ અને ઘી મૂકી રાય જીરું અને હિંગ સાતડયા બાદ લીંબળો એન્ડ લસણ આદુ મરચા પેસ્ટ ઉમેરી બરાબર મિક્ષ કરી તેમાં ડુંગળી ઉમેરી તેને પકાવી લેવી ત્યારબાદ ટમેટા ની પ્યુરી એડ કરી બરોબર ગ્રેવી તૈયાર કરવી ત્યારબાદ તેમાં દાળ ઉમેરી તેમાં હળદર મરચું મીઠું ગરમ મસાલો અને સાંભડપડી ઉમેરી લેવી ત્યારબાદ તેમાં લીંબુ નો રસ ઉમેરી ઉકળવા દેવી તૈયાર છે દાલ ફ્રાય
  3. જીરા રાયસ દાલ ફ્રાય બાળકો ના લંચ બોક્સ માં પેક કરી શકાય છે જેથી બાળકો ને પૂરતું પોષણ મળી રહે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર