Open in app

રવા અપ્પામ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  1 people
Nitu Sharma27th Sep 2018

Rawa appam ના વિશે

Ingredients to make Rawa appam in gujarati

  • ૧ નાની વાડકી રવો
  • ૧ નાની ડુંગરી
  • ૧ નાની ગાજર
  • ૧/૨ વાડકી દહીં
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧/૨ ચમચી કાળી મરી પાવડર..
  • ૧ લીલી મરચી
  • ચપટી ખાવાનો સોડા
  • ૧ નાની ચમચી રાઈ
  • ૧ ચમચી તેલ
  • કરીપત્તા
  • જરૂરત પ્રમાણે પાણી

How to make Rawa appam in gujarati

  1. ડુંગરી ને નાનું સમારી લો.
  2. ગાજર ને ઝીણી લો.
  3. રવા માં મીઠું, કારી મળી પાઉડર અને ડુંગરી અને ગાજર મિક્સ કરો.
  4. હવે દહીં મિક્સ કરો.
  5. પાણી નાખીને બેટર તૈયાર કરો.
  6. છેલ્લે એક ચપટી ખાવાનો સોડો મિક્સ કરો.
  7. તેલ માં રાઈ અને કરીપત્તા નો વઘાર તૈયાર કરો.
  8. વઘાર ને રવા માં મિક્સ કરો.
  9. અપ્પામ સ્ટેન્ડ ને ગેસ પર મૂકો અને તેલ થી ગ્રીસ કરો.
  10. હવે એક એક ચમચી રવા નો મિકચર ઉમેરો.
  11. ઢાંકી ને સેન્કો.
  12. એક તરફ સેંકાઈ જાએ તો બીજી તરફ થી સેંકો.
  13. હવે અપામ ને બાળકો ના ટિફિન માં ચટણી અથવા ટામેટા કેચઅપ સાથે આપો.

Reviews for Rawa appam in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rawa appam in gujarati

  • રવા લાડુ

    3 likes
  • રવા પીઝા

    2 likes
  • રવા ઢોસા

    864 likes
  • રવા લાડુ

    52 likes
  • રવા ઈડલી

    58 likes
  • રવા કચોરી

    2 likes