હોમ પેજ / રેસિપી / ઘઉં ના લોટ ની કુકીઝ

Photo of Wheat Flour Cookies by Urvashi Belani at BetterButter
657
8
0.0(0)
0

ઘઉં ના લોટ ની કુકીઝ

Sep-27-2018
Urvashi Belani
25 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉં ના લોટ ની કુકીઝ રેસીપી વિશે

ઘઉં ના લોટ ની બનેલી આ કુકીઝ બાળકો માટે હેલ્થી છે અને તેમાં ચોકલેટ નો ફ્લેવર નાખવાથી બાળકો ને બહુજ ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ઘઉં નો લોટ
  2. 1/2 કપ પીસેલી ખાંડ
  3. 1/2 નાની ચમચી બેકિંગ પાવડર
  4. જરૂરિયાત મુજબ માખણ (મીઠા વિના નું)
  5. 1/4 ચમચી વેનીલા એસેન્સ
  6. 1/4 ચમચી ચોકલેટ એસેન્સ
  7. 2 નાની ચમચી કોકો પાવડર

સૂચનાઓ

  1. ઘઉં નો લોટ, બેકિંગ પાવડર અને ખાંડ ને મિક્સ કરી દો.
  2. હવે થોડું થોડું માખણ નાખી કઠણ લોટ બાંધી લો. (આખો લોટ માખણ થી બાંધવો)
  3. આ લોટ ના બે ભાગ કરો. એક ભાગ માં વેનીલા એસેન્સ અને બીજા ભાગ માં ચોકલેટ એસેન્સ અને કોકો પાવડર નાખી મિક્સ કરી લો.
  4. બન્ને લોટ ને મિક્સ કરી મનગમતો આકાર આપી દો અને તેને 15 થઈ 20 મિનિટ માટે ફ્રીઝ માં મૂકી દો.
  5. નાના ટુકડા માં કાપી લો.
  6. પ્રિહિટ ઓવન માં 180 ડિગ્રી પર 20 થી 25 મિનિટ બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર