ફ્રયડ ઈડલી | FRIED IDLI Recipe in Gujarati

ના દ્વારા Krupa Shah  |  29th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of FRIED IDLI by Krupa Shah at BetterButter
ફ્રયડ ઈડલીby Krupa Shah
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

8

0

ફ્રયડ ઈડલી

ફ્રયડ ઈડલી Ingredients to make ( Ingredients to make FRIED IDLI Recipe in Gujarati )

 • વધેલી ઈડલી 3-4
 • તળવા માટે તેલ
 • સર્વ કરવા માટે ટામેટા સોસ અથવા કોપરાની ચટણી

How to make ફ્રયડ ઈડલી

 1. વધેલી ઈડલી ઠંડી પડે એટલે એના ટુકડા કરી લો.
 2. હવે આ ટુકડા ગરમ તેલ માં મધ્યમ આંચ પર સોનેરી થાઈ એવાં તળી લો.
 3. ટોમેટો સોસ સાથે પીરસો.

Reviews for FRIED IDLI Recipe in Gujarati (0)