હોમ પેજ / રેસિપી / હેલ્થી ચાઈનીઝ ઈડલી

Photo of HEALTHY chinese idli by Parul Bhimani at BetterButter
360
3
0.0(0)
0

હેલ્થી ચાઈનીઝ ઈડલી

Sep-29-2018
Parul Bhimani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હેલ્થી ચાઈનીઝ ઈડલી રેસીપી વિશે

મેંદા ની નૂડલ્સ ની જગ્યા એ ઈડલી

રેસીપી ટૈગ

  • ટિફિન રેસીપિસ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 15 નંગ ઈડલી
  2. 1 મોટી ડુંગળી
  3. 1 સિમલા મિર્ચ
  4. 1/2 કપ કોબીજ
  5. 1ચમચી આદુ લસણ મરચા ની પેસ્ટ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 ચમચી સોયા સોસ
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. થોડા કાપેલા લીલા ધાણા
  10. 1/2 કપ પાણી
  11. 2 ચમચા તેલ

સૂચનાઓ

  1. ઈડલી ને લાંબી સાઈઝ માં કાપી લો.
  2. ડુંગળી,સિમલા મિર્ચ અને ગાજર ને પતલી લાંબી સાઈઝ માં કાપી લો.
  3. હવે એક મોટી કડાઈ માં તેલ ગરમ થવા મુકો.તેમાં આદુ માર્ચ ની પેસ્ટ સાંતળો.એક મિનિટ પછી તેમાં બધા શાકભાજી નાખી દો.
  4. શાકભાજી નાખ્યા પછી તેને હલાવતા રહો .10 મિનિટ પછી તેમાં ઈડલી,મીઠું,પાણી, ગરમ મસાલો,સોયા સૌસ બધું નાખી ને 10 મિનિટ ચડવા દો અને ધીમે ધીમે હલાવતા રહો.પાણી નાખવા થી ઈડલી મસાલા ચૂસી લેશે અને સ્પૉનજી બનશે.
  5. છેલ્લે લીલા ધાણા નાખી ને સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર