રસીલા ચણા ભાત | RASILA CHANA BHAT Recipe in Gujarati

ના દ્વારા Parul Bhimani  |  29th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of RASILA CHANA BHAT by Parul Bhimani at BetterButter
રસીલા ચણા ભાતby Parul Bhimani
  • તૈયારીનો સમય

    2

    Hours
  • બનાવવાનો સમય

    30

    મીની
  • પીરસવું

    4

    લોકો

6

0

રસીલા ચણા ભાત વાનગીઓ

રસીલા ચણા ભાત Ingredients to make ( Ingredients to make RASILA CHANA BHAT Recipe in Gujarati )

  • 1કપ કોઈ પણ ચોખા
  • 2ગ્લાસ પાણી
  • 1 કપ પલાળેલા ચણા
  • 2 બટકા મોટી સાઈઝ માં કાપેલા
  • 1 ડુંગળી
  • 1 ટામેટું
  • 5 કલી લસણ
  • 1 ઇંચ આદુ
  • 1ચમચી ગરમ મસાલો
  • 1ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી જીરું
  • 1/2 ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • થોડા કાપેલા લીલા ધાણા
  • 2 ચમચા તેલ

How to make રસીલા ચણા ભાત

  1. એક ગેસ ઉપર ભાત ને ચડવા માટે મૂકી દો.પાણી જરૂર મુજબ વધારે ઓછું નાખી શકો છો.
  2. હવે કુકર માં ચણા બફાવા મૂકી દો.ચાર સિટી વાગે પછી ગેસ બંધ કરી દેવો.
  3. ડુંગળી,આદુ ,લસણ,ટામેટા ની મીક્ષી માં પીસી લો.
  4. ચણા ની ચાર સિટી વાગી જાય પછી કુકર નીચે ઉતારી લો.થોડા કાચા હશે તો ચાલશે.ચણા બીજા વાસણ માં કાઢી લો.
  5. હવે એજ કુકર માં તેલ ગરમ થવા મુકો.તેમાં જીરા નો વઘાર કરો.પછી તેમાં ડુંગળી ટામેટા વાળી પેસ્ટ ને 10 મિનિટ સાંતળો. પછી તેમાં મીઠું ,ગરમ મસાલો,લાલ મરચું,અને મોટી સાઈઝ માં કાપેલા બટકા નાખો. 4 ગ્લાસ જેટલું પાણી નાખી ને ફરી થી ચાર સિટી વગાડો.
  6. છેલ્લે લીલા ધાણા નાખી ને પીરસો.

My Tip:

રોટલી બનાવવાનો અને ખાવા નો કંટાળો આવે ત્યારે આ વાનગી બનાવી શકાય

Reviews for RASILA CHANA BHAT Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો