હોમ પેજ / રેસિપી / CHEESE BURST PANI-PURI

Photo of CHEESE BURST PANI-PURI by Krupa Shah at BetterButter
2
11
5(1)
0

CHEESE BURST PANI-PURI

Sep-29-2018
Krupa Shah
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • માઈક્રોવેવિંગ
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨૦ પાણી પુરી ની પુરીઓ
  2. ૨ મોટી ચમચી તેલ
  3. ૧ & ૧/૨ નાની ચમચી લાલ મરચું પાવડર
  4. ૧ & ૧/૨ નાની ચમચી મિક્સ હર્બ્સ
  5. ૩-૪ મોટી ચમચી ટોમેટો સોસ
  6. ૨ નાની ચમચી પિઝા સોસ
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. ૨ કપ જીણા સમારેલા શાકભાજી - ગાજર, કોબીજ, કેપ્સિકમ, ડુંગડી અને બાફેલું બટેટુ
  9. ખમણેલું ચીઝ લગભગ ૧ કપ

સૂચનાઓ

  1. એક પેન માં તેલ ગરમ કરો અને એમાં કાપેલાં શાકભાજી ઉમેરી દો.
  2. લાલ મરચું પાવડર અને મીઠું નાખીને થોડી વાર ચડવા દો.
  3. ૫ મિનિટ ઢાંકી રાખો પછી એમાં મિક્સ હર્બ્સ અને ટોમેટો સોસ નાખી દો.
  4. થોડી વાર પછી ગેસ બંધ કરી દો અને એમાં ૧/૨ કપ ખમણેલું ચીઝ ઉમેરી દો
  5. બધું બરાબર મિક્ષ કરી દો અને મિશ્રણ ને ઠંડુ થવા દો.
  6. હવે પાણી પુરી ની પુરી માં કાનાં પાડી દેવા.
  7. હવે પુરીઓ માં ખમણેલું ચીઝ પેહલા મુકો એની ઉપર શાકભાજી નું પુરાણ મુકો અને ફરીથી ખમણેલું ચીઝ ઉમેરો.
  8. માઇક્રોવેવ માં ૩૦ સેકન્ડ માટે મુકો જેથી કરીને ચીઝ પીગડી જાય.
  9. ટોમેટો સોસ થી સજાવીને આપો ટિફિન માં.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
harshada mehta
Sep-23-2020
harshada mehta   Sep-23-2020

Very innovative

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર