પીઝા વેફલસ | Pizza Waffles Recipe in Gujarati

  ના દ્વારા Divya Chetnani  |  29th Sep 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Pizza Waffles by Divya Chetnani at BetterButter
  પીઝા વેફલસby Divya Chetnani
  • તૈયારીનો સમય

   15

   મીની
  • બનાવવાનો સમય

   10

   મીની
  • પીરસવું

   4

   લોકો

  3

  0

  પીઝા વેફલસ

  પીઝા વેફલસ Ingredients to make ( Ingredients to make Pizza Waffles Recipe in Gujarati )

  • ૧ કપ મેંદો
  • ૧/૪ નાની ચમચી સોડા
  • ૧/૨ નાની ચમચી બેકિંગ પાઉડર
  • ૧/૨ ચમચી વિનેગર
  • ૧/૨ ઓરેગાનો
  • સ્વાદ અનુસર મીઠું
  • ૪ મોટા ચમચા તેલ
  • ૧ & ૧/૫ કપ પાણી
  • ૧ શિમલા મરચા
  • ૧/૪ કપ મકાઈ દાણા
  • ૧ કાંદો
  • ૧ ટામેટું
  • ચીઝ
  • પિઝા સોસ

  How to make પીઝા વેફલસ

  1. પહેલા શિમલા મરચા, કાંદા,ટામેટા ને મોટા ટુકડા માં કાપી નાખો
  2. હવે એક વાટકામાં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું, ઓરેગાનો, તેલ નાખી મિક્સ કરો. હવે પાણી નાખી જાડું ખીરું બનાવો. સોડા ને એક્ટિવ કરવા માટે તેમાં વિનેગર નાખો.
  3. હવે કાપેલા કાંદા, શિમલા મરચા, ટામેટા, મકાઈ ના બાફેલા દાણા, પીઝા સોસ અને છીનેલી ચીઝ નાખી મિક્સ કરો.
  4. હવે વૉફ્લસ મશીન માં આ ખીરું નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.
  5. ચીઝ નાખી સર્વ કરો અને બાળકો ને ટિફિન માં ભરી આપો.

  My Tip:

  જો તમારી પાસે વેફ્લસ મશીન ના હોય તો આ ખીરું માંથી તમે નાના ચિલ્લા પણ બનાવી શકો છો. સ્વાદ તમને પીઝા જેવો જ આવશે.

  Reviews for Pizza Waffles Recipe in Gujarati (0)