સોજી વેજ ઉત્તપમ | Sooji Veg uttapam Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  30th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Sooji Veg uttapam recipe in Gujarati, સોજી વેજ ઉત્તપમ, Rani Soni
સોજી વેજ ઉત્તપમby Rani Soni
  • તૈયારીનો સમય

    60

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

0

0

સોજી વેજ ઉત્તપમ વાનગીઓ

સોજી વેજ ઉત્તપમ Ingredients to make ( Ingredients to make Sooji Veg uttapam Recipe in Gujarati )

  • 1 કપ સોજી
  • 4 ચમચી દહીં
  • ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/2 કપ મિકસ ટામેટાં, ડુંગળી અને કેપ્સીક રિંગ્સ
  • 2 ચમચી કોથમીર
  • 2 ચમચી તેલ શેકવા
  • 1/4 નાની લાલ મરચું પાવડર
  • છંટકાવ માટે મીઠું
  • 2 ચમચી ટોમેટો કેચઅપ

How to make સોજી વેજ ઉત્તપમ

  1. અેક બાઉલમાં સોજી, દહીં, મીઠું અને 1 1/2 કપ પાણી મિકસ કરી
  2. 1 કલાક માટે સાઈડ પર રાખો
  3. ખીરૂ તૈયાર છે
  4. નોનસ્ટીક તવાને ગરમ કરો
  5. ખીરૂ ઉમેરો અને ચમચા વડે ગોળ ફેલાઈ લો
  6. ઉપર થોડી ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં ની રિંગ્સ ,કોથમીર મૂકી
  7. 1 ચમચી તેલ રેડી તેને ઢાંકણથી ઢાંકો
  8. 1 મિનીટ પછી ઢાંકણ લઈ ઉપર લાલ મરચાં પાવડર અને મીઠું છાંટી
  9. પ્લેટમાં કાઢી ટામેટા કેચઅપ સાથે ગરમ પિરસો

Reviews for Sooji Veg uttapam Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો