હોમ પેજ / રેસિપી / પનીર પકોડા

Photo of PANEER PAKODA by Krupa Shah at BetterButter
859
3
0.0(0)
0

પનીર પકોડા

Sep-30-2018
Krupa Shah
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર પકોડા રેસીપી વિશે

આ પકોડા માં પનીર ના ટુકડાઓ ને વચ્ચે થી કાપી ને એમાં સચેઝવાન ચટણી લગાવી ને ભજીયા બનાવમાં આવીય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. જાડા પનીર ના ટુકડા ૧૦-૧૨
  2. સચેઝવાન ચટણી જરૂર મુજબ
  3. તેલ તળવા માટે
  4. ભજીયા ના ખીરા માટે
  5. ચણા નો લોટ ૧/૨ કપ
  6. સ્વાદ પ્રમાણે મીઠું
  7. હળદર ૧/૪ ચમચી
  8. લાલ મરચું પાવડર ૧/૪ ચમચી
  9. બેકિંગ પાવડર ચપટી
  10. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. પનીર ના ટુકડા બે ભાગ માં કાપી લો.
  2. સચેઝવાન ચટણી એક ભાગ પર લગાવી ને બીજો ભાગ એના ઉપર મૂકી દો.
  3. ભજીયા નું ખીરું તૈયાર કરો.
  4. તેલ ગરમ થાય એટલે સચેઝવાન ચટણી લગાવેલા પનીર ના ટુકડાઓ ખીરા માં ડુબાડી ને તેલ માં મૂકી દો.
  5. મધ્યમ આંચ પર તળી લો.
  6. ટોમેટો સોસ અથવા લિલી ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર