હોમ પેજ / રેસિપી / મોનાકો સેન્ડવિચ

Photo of Manaco sendwich by Jhanvi Chandwani at BetterButter
382
4
0.0(0)
0

મોનાકો સેન્ડવિચ

Sep-30-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોનાકો સેન્ડવિચ રેસીપી વિશે

જ્યારે બાળકો માટે નાસ્તા બનાવ લેટ થતો હોય તો ત્યારે આ બિસ્કિટ સેન્ડવીચ ફટાફટ બની જાય. આમાં સિજવાન સાથે બટાકા નો સ્ટફિંગ કરી સેન્ડવીચ બનાવ્યાં છે. જે બાળકો માં વધારે ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. મોનાકો બિસ્કિટ 1 પેકેટ
  2. બાફેલા બટાકા. 1
  3. ડુંગળી. 1 બારીક સમારેલી
  4. શિમલા મિર્ચ. 1 બારીક સમારેલી
  5. ટામેટા. 1 બારીક સમારેલા
  6. કોથમીર. 1 ચમચી બારીક સમારેલી
  7. ચાટ મસાલો. 1/2 ચમચી
  8. સિજવાન સોસ. 2 ચમચી
  9. ચીઝ ક્યુબ 1 છીણી કરેલું
  10. મીઠું. સ્વાદ પ્રમાણે
  11. ટામેટા સોસ. 1/2 વાટકી
  12. બારીક સેવ. 1 વાટકી

સૂચનાઓ

  1. બાફેલા બટાકા ને છીલી તેમાં ટામેટા સોસ અને સેવ ને છોડી બધાં મસાલા નાખી સ્ટફિંગ તૈયાર કરવો .
  2. હવે એક બિસ્કિટ લઈ તેની ઉપર આ મસાલો ભરી તેની ઉપર બીજો બિસ્કિટ રાખી થોડો દબાવી લેવું.
  3. પછી સાઈડ માં સોસ લગાડી તેની ઉપર સેવ લગાડો...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર