BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પૌઆની રવા આલુ ટીક્કી

Photo of Pauva rava aaloo tikki by Varsha Joshi at BetterButter
0
2
0(0)
0

પૌઆની રવા આલુ ટીક્કી

Oct-01-2018
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૌઆની રવા આલુ ટીક્કી રેસીપી વિશે

આલુ પૌઆ સિવાય આ રેસીપી સાથે બાળકોને નવી વેરાઈટી અને સ્વાદિષ્ટ વાનગી ખવડાવી શકો

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બાફવું
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. એક બાફેલું બટાકુ
  2. ૧૫૦ ગ્રામ ચોખાના નાયલોન પૌઆ
  3. ૫૦ ગ્રામ રવો
  4. આદું મરચાં ની પેસ્ટ અડધી ચમચી
  5. લાલ મરચું પાવડર એક ચમચી
  6. હળદર એક ચમચી
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તલ એક ચમચી
  9. ગરમ મસાલો અડધી ચમચી
  10. બુરું ખાંડ એક ચમચી
  11. લીંબુ નો રસ એક ચમચી
  12. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ પૌંઆને દસ મિનિટ પલાળી રાખો
  2. એક બાફેલું બટાકુ, રવો , પલાળેલા પૌંઆ મિક્સ કરો
  3. ત્યારપછી તેમાં બધી સામગ્રી મિક્સ કરો
  4. ત્યારપછી તૈયાર કરેલ મિશ્રણમાંથી હાથ વડે થોડું મિશ્રણ લો અને ગોળ ટીકી બનાવો
  5. બધી ટીકી તૈયાર કરી ત્યારબાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલી ટીકીઓ તળી લો
  6. ત્યારપછી એક ડીશમા બધી ટીકી ગોઠવી સર્વ કરો
  7. થોડી ઠંડી પડે એટલે બાળકોના ટિફીનમા ભરી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર