પૌંવા કુરકુરે | Poha Kurkure Recipe in Gujarati

ના દ્વારા Dipali Modi  |  1st Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Poha Kurkure recipe in Gujarati, પૌંવા કુરકુરે, Dipali Modi
પૌંવા કુરકુરેby Dipali Modi
  • તૈયારીનો સમય

    15

    Hours
  • બનાવવાનો સમય

    25

    મીની
  • પીરસવું

    2

    લોકો

8

0

પૌંવા કુરકુરે વાનગીઓ

પૌંવા કુરકુરે Ingredients to make ( Ingredients to make Poha Kurkure Recipe in Gujarati )

  • ૧બાઉલ પૌંવા
  • ૧/૪ ટી સ્પૂન હળદર
  • ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧/૨ ટી સ્પૂન ચાટ મસાલો
  • ૧ ટી સ્પૂન મેગી અથવા પાસ્તા મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • તળવા માટે તેલ + ૨ ટી સ્પૂન તેલ
  • ૨ ટે બલ સ્પૂન પાણી

How to make પૌંવા કુરકુરે

  1. પૌંવાને ચારણી માં લઈ પાણી થી ધોઈ લેવા.
  2. ૧૦ મિનિટ માટે ઢાંકી રહેવા દેવા ના છે.
  3. પૌંવા ને થાળી માં કાઢી લેવા અંદર મીઠું, મરચું, હળદર, ચાટ મસાલો, મેગી મસાલો નાખી દો.
  4. મસાલો નાખી ને મસળી લેવા લો .
  5. જરૂર પડે તો ૧ થી ૨ ટી સ્પૂન પાણી નાખી લોટ બાંધી લો.
  6. તેલ ગરમ કરવા મૂકો.
  7. હથેળી માં તેલ લગાવી ફિંગર્સ બનાવી લો.
  8. ગરમ તેલમાં મધ્યમ આચ ઉપર કિસ્પી થાય તેવાં તળી લો.
  9. ઉપર થી ચાટ મસાલો નાખો.
  10. કુરકુરે તૈયાર છે.

Reviews for Poha Kurkure Recipe in Gujarati (0)