બેકડ ઓટ્સ ઇમોજી | Baked Oats Emojies Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  1st Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Baked Oats Emojies by Urvashi Belani at BetterButter
બેકડ ઓટ્સ ઇમોજીby Urvashi Belani
  • તૈયારીનો સમય

    50

    મીની
  • બનાવવાનો સમય

    35

    મીની
  • પીરસવું

    4

    લોકો

3

0

બેકડ ઓટ્સ ઇમોજી વાનગીઓ

બેકડ ઓટ્સ ઇમોજી Ingredients to make ( Ingredients to make Baked Oats Emojies Recipe in Gujarati )

  • 1 કપ ઓટ્સ
  • 1/2 કપ બ્રેડ ક્રમ્બસ
  • 2 બાફેલા અને મેશ કરેલા બટાકા
  • 1 ચમચી કાળી મરી પાવડર
  • સ્વાદનુસાર મીઠું

How to make બેકડ ઓટ્સ ઇમોજી

  1. ઓટ્સ ને કઢાઈ માં સૂકું 2 મિનિટ સુધી શેકી લો.પછી મિક્સર માં પીસીને પાવડર બનાવી લો.
  2. આ પાવડર માં બટાકા, બ્રેડ ક્રમ્બસ, નમક અને કાળી મરી નાખી મિક્સ કરી લોટ તૈયાર કરો.
  3. આ લોટ ને 1/2 કલાક ફ્રીઝ માં મૂકી દો.
  4. હવે આ લોટ ને વણી નાના ગોળા કાપી તેને અલગ અલગ આકાર ની ઇમોજી બનાવો.
  5. બેકિંગ ટ્રે માં મૂકી 170 ડિગ્રી પર 20 થી 25 મિનિટ માટે પ્રિહિટ ઓવન માં બેક કરો.
  6. ટોમેટો સોસ સાથે સર્વ કરો.

My Tip:

બેક કરવા ની જગ્યાએ આ ઇમોજી ને તળી પણ શકાય છે.

Reviews for Baked Oats Emojies Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો