હોમ પેજ / રેસિપી / બેકડ ઓટ્સ ઇમોજી

Photo of Baked Oats Emojies by Urvashi Belani at BetterButter
427
5
0.0(0)
0

બેકડ ઓટ્સ ઇમોજી

Oct-01-2018
Urvashi Belani
50 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેકડ ઓટ્સ ઇમોજી રેસીપી વિશે

બાળકો ને આકર્ષિત કરવા માટે ની આ રેસીપી જે ઓટ્સ માંથી બનાવી તળવા ની જગ્યા પર બેક કરેલી હોવાથી ખુબજ હેલ્થી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • બેકિંગ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ઓટ્સ
  2. 1/2 કપ બ્રેડ ક્રમ્બસ
  3. 2 બાફેલા અને મેશ કરેલા બટાકા
  4. 1 ચમચી કાળી મરી પાવડર
  5. સ્વાદનુસાર મીઠું

સૂચનાઓ

  1. ઓટ્સ ને કઢાઈ માં સૂકું 2 મિનિટ સુધી શેકી લો.પછી મિક્સર માં પીસીને પાવડર બનાવી લો.
  2. આ પાવડર માં બટાકા, બ્રેડ ક્રમ્બસ, નમક અને કાળી મરી નાખી મિક્સ કરી લોટ તૈયાર કરો.
  3. આ લોટ ને 1/2 કલાક ફ્રીઝ માં મૂકી દો.
  4. હવે આ લોટ ને વણી નાના ગોળા કાપી તેને અલગ અલગ આકાર ની ઇમોજી બનાવો.
  5. બેકિંગ ટ્રે માં મૂકી 170 ડિગ્રી પર 20 થી 25 મિનિટ માટે પ્રિહિટ ઓવન માં બેક કરો.
  6. ટોમેટો સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર