હોમ પેજ / રેસિપી / Vegetable Grill Sandwich

Photo of Vegetable Grill Sandwich by Anjali Kataria at BetterButter
906
4
5.0(0)
0

Vegetable Grill Sandwich

Oct-02-2018
Anjali Kataria
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેકેલું
  • ગ્રીલ્લીંગ
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. અ) સ્ટફિંગ માટે
  2. ૨ કપ બાફેલા બટેટા
  3. ૧/૨ કપ ખમણેલું ગાજર
  4. ૧/૨ કપ ખમણેલી કોબી
  5. ૧/૨ કપ બારીક સમારેલા કાંદા
  6. ૧/૨ કપ બારીક સમારેલા કેપસીકમ મરચાં
  7. ૧ નાની ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  8. ૧ નાની ચમચી લીંબુ નો રસ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ચપટી મરી પાઉડર
  11. બ) સેન્ડવીચ માટે
  12. ૪ સ્લાઈસ બ્રેડ
  13. બટર
  14. ચાટ મસાલો

સૂચનાઓ

  1. એક બાઉલ લો.
  2. તેમાં બટેકા ઉમેરો.
  3. ગાજર, કોબી અને કાંદા પણ ઉમેરો.
  4. આદું મરચા ની પેસ્ટ અને કેપ્સીકમ મરચા ઉમેરો.
  5. સ્વાદાનુસાર મીઠું, મરી પાવડર અને લીંબુ નો રસ ઉમેરો.
  6. બરાબર મિક્સ કરો લો.
  7. હવે બ્રેડ ની સ્લાઈસ ઉપર બટર લગાવો.
  8. તેના પર ચાટ મસાલો નાખો.
  9. હવે તેના પર તૈયાર કરેલું મિશ્રણ પાથરો.
  10. બીજી બ્રેડ ની સ્લાઈસ વડે ઢાંકો અથવા કવર કરો.
  11. બને બાજુ બટર લગાવી ને ગ્રિલ સેન્ડવીચ ના મશીન માં શેકો.
  12. બ્રાઉન રંગ થાય ત્યાં સુધી શેકો.
  13. ગરમા ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર